Monday, 26 August 2013

http://mediajobnet.com/?id=24900


સુપ્રિમ કોર્ટ ફિક્સ પગાર કેસ તારીખ બદલાઈ છે. 


                                       નવી સુનાવણી તારીખ -21/01/2014
ઉચ્ચત્તર માદ્યમિક શિક્ષક ભરતી 
૧૮૬૫ - શિક્ષણ સહાયક 
૩૬૮ જૂના શિક્ષક 
અરજી કરવાની તારીખ - ૨૯/૦૮/૨૦૧૩ થી ૧૨/૦૯/૨૦૧૩

Monday, 5 August 2013

SCE અંગેની તાલીમ બાબત નો પરિપત્ર 

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ,ગાંધીનગર. માં નીચે દર્શાવેલ જગ્યા માટે ઓનલાઈન અપ્લાય કરવા માટે અહી આપેલ લીંક http://ojas.guj.nic.in ક્લિક કરો.

સરકારી કર્મચારીનું DA ૧૦ ટકા વધશે નવી દિલ્હી, તા. ૪ સપ્ટેમ્બર મહિના માટેના મોંઘવારી ભથ્થાંનાદરમાં કેન્દ્ર સરકાર ૧૦ ટકાનો વધારો કરે તેવી સંભાવના છે. હાલમાં મોંઘવારી ભથ્થાંનોદર ૮૦ ટકા છે જે વધારીને ૯૦ ટકા કરાશે. તહેવારોની મોસમ પહેલાં સરકાર દ્વારા લેવાનારા આ નિર્ણયને કારણે આશરે ૫૦ લાખ જેટલા કેન્દ્રીય કર્મચારીઓ અને ૩૦ લાખ જેટલાપેન્શનર્સને ફાયદો પહોંચશે.. *.મોંઘવારી ભથ્થું ૯૦% થશે : જુલાઈથીઅમલની સંભાવના : ૫૦ લાખ કેન્દ્રીય કર્મીઓ,૩૦ લાખપેન્શનર્સને ફાયદો પ્રાપ્ત થતી માહિતી અનુસાર,સરકારે કરેલી પ્રાથમિક ગણતરી પરથી મોંઘવારી ભથ્થાંના દરમાં ૧૦થી ૧૧ ટકાનો વધારો થવાની સંભાવના છે.આ દરો ચાલુ વર્ષની ૧લી જુલાઇથી લાગુ પાડવામાં આવશે,તેમણે જણાવ્યું હતું કે,મોંઘવારીના દરનો ચોક્કસ આંકડો જૂન મહિના માટે ઔદ્યોગિક કામદારો માટેના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ગણતરી બાદ જ જાણવા મળશે. આ આંકડા ૩૦મી ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવશે. ૩૧મી જુલાઇના રોજ સરકારે બહાર પાડેલા કામચલાઉ આંકડા અનુસાર જૂન મહિનાનો ઔદ્યોગિક કામદારોમાટેનો છૂટક ભાવો આધારિત ફુગાવાનો દર ૧૧.૦૬ ટકા હતો,જે મે મહિનાના ૧૦.૬૮ ટકા કરતાં વધારે હતો. સામાન્ય રીતે સરકાર મોંઘવારી ભથ્થાંની ગણતરી માટે છેલ્લા૧૨ મહિનાનો ઔદ્યોગિક કામદારોનો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ધ્યાનમાં લેતી હોય છે. આ રીતે મોંઘવારી ભથ્થું નક્કી કરવા માટે ઔદ્યોગિક કામદારોનો જુલાઇ,૨૦૧૨થી જૂન૨૦૧૩ વચ્ચેનો છૂટક ભાવો આધારિત ફુગાવાનો દર ધ્યાનમાં લેવાશે. કેન્દ્ર સરકારના કર્મચારી મંડળના મહાસચિવ કે. કે. એન. કુટ્ટીએ જણાવ્યું હતું કે,મોંઘવારીના દરમાં દસ ટકાનો વધારો કરાશે અનેતે સપ્ટેમ્બર મહિનામાં જાહેર કરાશે. વધુમાંતેમણે જણાવ્યું હતું કે,મોંઘવારી ભથ્થું ૯૦ ટકા સુધી વધારવાની સાથે કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થાંના ૫૦ ટકા જેટલી રકમ મૂળ પગાર સાથે જોડી દેવી જોઇએ. મોંઘવારી ભથ્થું ૫૦ ટકાના નિર્ધારિત માપદંડો લાંબા સમય પહેલાં વટાવી ગયું છે. સામાન્ય રીતે જ્યારે મોંઘવારી ભથ્થું ૫૦ ટકાના નિયત માપદંડને વટાવી દે ત્યારે તેને મૂળ પગાર સાથે જોડી દેવામાં આવે છે,જો મોંઘવારી ભથ્થું કર્મચારીના મૂળ પગારસાથે જોડી દેવામાં આવેતો તેના આધારે કર્મચારીઓને મળતાં અન્ય ભથ્થાંઓના વધારામાં મદદ કરે છે. આશરે ત્રણ વર્ષના સમયગાળા બાદ મોંઘવારી ભથ્થાંમાં બે આંકડાનો વધારોજોવા મળશે. અગાઉ સપ્ટેમ્બર,૨૦૧૦માં સરકારે ૧૦ ટકાનો મોંઘવારી ભથ્થાંની જાહેરાત કરતી હતી. એપ્રિલ,૨૦૧૩માં મોંઘવારી ભથ્થું ચાલુ વર્ષે ૧લી જાન્યુઆરીથી અમલી બનતાં દર મુજબ ૭૨ ટકાથી વધારીને ૮૦ ટકા કરવામાં આવ્યું હતું.

Sunday, 4 August 2013

H-TAT ની તૈયારી માટે બલદેવ પરી ની ક્વીઝ એજ્યુસફર .કોમ પરથી ડાઉનલોડ કરવા માટે અહીનીચે ની લીંક પર  ક્લિક કરો.

ક્વીઝ સેટ -૦૧-ડાઉનલોડ

ક્વીઝ સેટ -૦૨ ડાઉનલોડ 

 granted higher secondary jobes

નવા શિક્ષક ની ભરતી ૨૧૦૦ થી ૩૦૦૦
ઉચ્ચતર માધ્યમિક શાળા માટે   Cominig Soon ......


ધોરણ-૧૧ ના નવા વર્ગ ની પરમીશન મળવાથી 
જે  મિત્રો પ્રાથમિક માં નોકરી માટે રહી ગયા હોય તેવા મિત્રો માટે ખુબ સરસ તક  ઉભી થઇ છે. ચુકી ના જતા.
૯૩૦૦-૪૪૦૦=૧૩૭૦૦ બેઝીક 
  now redy for .........new great  Opportunity.....best of luck 

August 02, 2013


TET 2_ examination _ 2013

TET 2

TET 2 પરીક્ષા ની જાહેરાત આવી ગઇ છે.

TET-2 (6 to 8)ptc with Graduation Apply Online-
Start-02-08-2013 
2 pm Last Date- 12-08-2013 
Exam Date-01-09-2013 
Fee Open-350Rs 
Sc,St,Obc- 250Rs 
form ane challan computerised post office ma karavanu rahase


મિત્રો આજ બપોરના ૧૪.૦૦ કલાક થી જ ઓન લાઇન ફોર્મ ભરવાના શરૂ થશે.


  • TET-2 (6 to 8)ptc with Graduation
  • Apply Online-
  • Start-02-08-2013 , 2 pm
  • Last Date- 12-08-2013 Exam Date
  • Exam Date-01-09-2013 

Sunday, 28 July 2013

બ્રહ્માંડ વિશે જાણવા જેવું  મારા દીકરા જયદીપ કુમાર  દ્વારા તૈયાર કરવા માં આવ્યું છે.જે ડાઉનલોડ કરવા માટે અહી ક્લીક કરો.


મિત્રો -  ઓનલાઈન રીટર્ન ભરવાનું ખૂબજ સરળ છે. નાણાકીય વર્ષ  વર્ષ ૨૦૧૨ -૧૩ નું ઓનલાઈન ઈ - રીટર્ન ફાઈલ કરવા નીચેની લિંક પર ક્લીક કરી New User  - Register Now  પર જઈને individual પર ક્લીક કરી આપના પાનકાર્ડ નંબરની મદદથી એકાઉન્ટ બનાવો. ત્યારબાદ આપ જ્યાં નોકરી કરો છો તે સંસ્થા દ્વારા આપવામાં આવેલ ફોર્મ નંબર  ૧૬ અથવા ૧૬ એ  લઈને ખૂબજ ઝડપથી ઓનલાઈન રીટર્ન ફાઈલ કરી શકાય છે.
ફાયદા -  આપના એકાઉન્ટમાં રીટર્ન તથા તેની એક્નોલેજમેન્ટ કોપી પીડીએફ ફાઈલમાં  તરતજ સેવ થાય છે. રીફંડ જમા થયેલ છે કે કેમ તેની જાણકારી સરળતાથી મળી શકે છે. સમય તથા નાણાનો બચાવ થાય છે. ટેક્ષની વધઘટ ચૂકવણી પણ જે તે બેંક દ્વારા ચલણ નંબર  ૨૮૦ ( સેલ્ફ એસેસમેંટ ) તથા ચલણ નંબર ૨૮૧ ( સંસ્થા ટાન નંબર દ્વારા ) સરળતાથી ભરી શકાય છે. ભરેલ ચલણની તરતજ પ્રિંટ કાઢી શકાય છે. ફોર્મ નંબર ૨૬એએસ ( ટેક્ષ ક્રેડિટ ) જોઈ શકાય છે. 


Thursday, 25 July 2013

Std.10 English Poems

1.     A Fairy Went to Market Once Download
 
       

       A Fairy Went to Market Once(Recitation) Download 
 


2.    The Royal Joke (Recitation) Download



3.    Trees are the Kindest Things I Know Download



     Trees are the Kindest Things I Know(Recitation) Download 
 
 



4.   Growing(Recitation) Download 


       

5.    Be The Best Download

      


      Be The Best(Recitation) Download 
 
 
 

6.    Stopping by Woods on a Snowy Evening Download

      


      Stopping by Woods on a Snowy Evening(Recitation)
          Download
 


7.     Love Download

      

       Love (Recitation) Download
       
 
 
 

Std.9 English Poems


To Download Click on 'Download' Link or Right click on Link and 'Save Target As'.




1.Growing Smile  Download 
                                                                                              
   
  
   Growing Smile (Recitation) Download



 
 2.Rain In The Summer Download 
     
    

     Rain In The Summer (Recitation) Download 
 
 
 
3. Storm (Recitation) Download 
 
 

4.Washing (Recitation) Download


     

5.Then Laugh (Recitation) Download  
 
     
 
6.The Vagabond (Recitation) Download